આરોપીને બચાવવા પોલીસનું ષડયંત્ર? આરોપીની ધરપકડ કે મુદામાલ રિકવર કર્યા વિના પોલીસે ચાર્જશીટ કરી દીધી : હાઈકોર્ટનો તપાસનો આદેશ March 14
1 day ago800 ગ્રામ સોનાની છેતરપિંડીના કેસમાં ભીમાણી પિતા-પુત્રના આગોતરા જામીન ના મંજૂરસુરત શહેરમાં આર બીવી ફાઇનાન્સ ના નામે લોન અપાવી છેતરપિંડી આચરવાના કેસમાં ભીમાણી પિતા પુત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન પર સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળા તેમજ મૂળ ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ ઉદય પટેલ સહિતના વકીલોએ આગોતરા જામીન અરજી ના મંજૂર કરવા સોગંદનામાં કર્યા હતા. નામદાર કોટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ભીમાણી પિતા પુત્રના આગોતરા જામીન ના મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
March 01એક લાખના ચેક રિટર્ન કેસમાં સચીનના મહિલાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ હેઠળ એક વર્ષની સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરતી કોર્ટ
February 24ચેક રીટર્નના કેસમાં પાલના વેપારીને એક વર્ષની સજા અને ચેકની રકમ ૯% વ્યાજ સાથે ચુકવી આપવાનો હુકમ
February 20કોઈ પણ ઇનવોઇસ કે ટેક્સ ભર્યા વગર બારોબાર બજારમાં વેચી દેવાના 21 વર્ષ જૂના કેસનો આરોપીએ બાકી ડ્યુટી ભરી દેતા અંત
February 12રૂ.૫૭ લાખ ઉપરાંતનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો