Voice of Surat

માઉન્ટ લીટેરા સ્કુલની ખેલ મહાકુંભ ટેબલ ટેનિસમાં સિધ્ધિ

Posted On: |5 min read
Voice of Surat News

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુભનું આયોજન સુરત રૂરલ ટેબલ ટેનિસ સ્પધૉ નુ આયોજન તારીખ ૧૫ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન તાપતીવેલી ઈન્ટરનેશનલ સ્કુલ માં કરવામાં આવ્યું હતું. જેમાં માઉન્ટ લીટેરા સ્કુલના વિધાથી પનવ કેલાએ અંડર- ૧૧ બોયઝ કેટેગરીમાં બીજો કૃમ, અંડર-૧૭ કેટેગરીમાં બીજો કૃમ, માસ્ટર કેટેગરીમાં ઈબ્રાહિમ સરે પૃથમ કૃમ મેળવયો હતો.